લોકડાઉન 4
આ ચાલુ થશે🌅🛵🚛
શોપિંગ મોલ સિવાય ની બધી જ દુકાનો ખુલી શકશે.ઇ-પ્લેટફોમ દ્વારા બિન આવશ્યક વસ્તુઓની પણ ડીલીવરી થઈ શકશે.સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ ખુલશે,પરંતુ દર્શકો ને પ્રવેશ નહિ.માત્ર હોમ ડીલીવરી માટે રેસ્ટોરન્ટમાં રસોડા ખુલશે.રાજ્યો ની અંદર અને રાજ્યો વચ્ચે પારસ્પરિક સંમતિ થઈ બસ સેવા શકશે.
આ બંધ રહેશે👩🎓🏃🛫🎞️
દેશમાં સોમવારથી લોંકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે સ્કૂલ - કોલેજો , શોપિંગ મોલ , સિનેમા ઘર , વ્યાયામ શાળા , સ્વિમિંગ પૂલ , મનોરંજન પાર્ક , બાર અને ઓડિટોરિયમ , એસેમ્બલી હોલ , સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા , મેટ્રો ટ્રેન બંધ રહેશે . ધાર્મિક , સામાજિક , રાજકીય સહિત દરેક પ્રકારના જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત રહેશે .
0 comments:
Post a Comment