માર્કેટમાં આવ્યું દીવાલ પર લગાવાતુ નવું કુલર, કિંમત જાણીને ઉડી જશે હોશ.🤑

માર્કેટમાં આવ્યું દીવાલ પર લગાવાતુ નવું કુલર, કિંમત જાણીને ઉડી જશે હોશ😰😷


ઉનાળા ની મોસમ ચાલી રહી છે અને ખૂબ જ તડકો પડી રહ્યો છે , જેથી ગરમી ની સમસ્યા પણ ખુબ જ વધી રહી છે. ગરમી ના કારણે ઘણી પરેશાની ઉભી થાય છે. ઘણા બીમાર પણ પડે છે. દરેક લોકો ને એસી ખરીદવા ની પરિસ્થિતિ હોતી નથી. જેના કારણે એમને ગરમી સહન કરવી પડે છે. ઘણા લોકો એસી તો ખરીદી શકે છે પણ એનું બિલ ભરી શકતા નથી જેના કારણે એસી ખરીદતા નથી. પરંતુ હવે માર્કેટ માં પંખા માં આવે એટલું જ બિલ આવે એવા એસી આવી ગયા છે.


જે લોકો એસી ખરીદી શકતા ન હોય તો એના માટે માર્કેટ માં એસી ની જેવું જ કુલર આવી ગયું છે. આજે અમે તમને દીવાલ માં લગાવવા માં આવતું કુલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એ કુલર વિશે વિસ્તાર માં અને આ કુલર ની કિંમત કેટલી છે અને કેવું કામ કરે છે.



આ કુલર નું નામ છે Symphony Cloud. આ કુલર ને સ્પિલ્ટ એસી ની જેમ ડિજાઇન કરવામાં આવ્યું છે. જેથી ગ્રાહકો ઓફિસ અથવા ઘર ની દીવાલ પર ફિટ કરી શકે. તો ચાલો જાણી લઈએ એની અંદર ના ફીચર અને એની કિંમત કેટલી છે.

આ કુલર ની અંદર એક વોટર ટેન્ક એટલે કે પાણી નાખવા માટે ટાંકી પણ આપવામાં આવી છે. જેમાં પાઇપ ની મદદ થી પાણી નાખી શકાય છે. આ કુલર નુ વોટર ટેન્ક ખાલી કે ભરેલું હોય છે તો એમાં આલાર્મ વાગવા લાગે છે. આ કુલર ૨૦૦ સ્ક્વેર ફિટ સુધી ની જગ્યા ને ઠંડી રાખે છે. આ કુલર ની કિંમત ઓનલાઈન માધ્યમ થી લગભગ ૧૩૪૪૯ જેટલી છે. આ કુલર ને તમે ઓનલાઇન અથવા ઓફલાઇન બંને માધ્યમ તજી ખરીદી શકો છો. આ કુલર એસી જેવી જ ઠંડક આપે છે. એના જેવું જ કામ કરે છે, ફક્ત થોડા ફીચર અલગ છે.





SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog Magic. I’m CEO/Founder of ThemeXpose. I’m Creative Art Director, Web Designer, UI/UX Designer, Interaction Designer, Industrial Designer, Web Developer, Business Enthusiast, StartUp Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment