રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં. જાણો તમારો જિલ્લો કયા ઝોનમાં છે.

રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં. જાણો તમારો જિલ્લો કયા ઝોનમાં છે.


ઉદ્યોગો, ST બસ, લીકર શોપને લઇને મહત્વની જાહેરાત
છ નગરપાલિકામાં લોકડાઉન યથાવત
બોટાદ, બોપલ, ખંભાત, ગોધરા  બારેજા, ઉમરેઠ નગરપાલિકામાં પણ કોઈપણ પ્રકારની છુટછાટ આપવામાં નથી આવી.
શરતો સાથે ઉદ્યોગોને છુટછાટ
જૂનાગઢ, જામનગર મહાનગર પાલીકામાં ઉદ્યોગો ચાલુ કરી શકાશે. 156 નગરપાલીકામાં ઉદ્યોગની કામગીરી ચાલુ કરી શકાશે. જોકે કંપનીઓએ કર્મચારીઓને આવવા-જવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે. કર્મચારીઓનુ ટેમ્પરેટર માપવાનુ રહેશે. કર્મચારીની તબિયત ખરાબ હોય તો જાણ કરવાની રહેશે.
ગ્રીન ઝોનમાં STની બસ ચાલુ કરી શકાશે
રાજ્યમાં ગ્રીન ઝોનમાં ST બસમાં 30થી વધુ મુસાફરો બસમાં બેસી શકશે નહીં. ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબ સેવા ચાલુ કરી શકાશે. ટેક્સીમાં વધુમાં વધુ 2 પેસેન્જરને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં પાન-ગલ્લાની દુકાનોને છુટ નહીં

રાજ્યમાં પાન-મસાલાની દુકાનો કોઈપણ ઝોનમાં ખુલી શકશે નહીં. ગ્રીન ઝોનમાં પણ પાન-મસાલાની દુકાનને મંજૂરી નહીં. લીકર શોપને 2 સપ્તાહ સુધી મંજૂરી નહીં મળે. વધુ કડક લોકડાઉન પાલનની જરૂરિયાત છે.
SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog Magic. I’m CEO/Founder of ThemeXpose. I’m Creative Art Director, Web Designer, UI/UX Designer, Interaction Designer, Industrial Designer, Web Developer, Business Enthusiast, StartUp Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment